બગસરા નગરપાલિકામાં અંતિમધામનું કામ શરૂ હોય ત્યારે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જમાલભાઈ સરવૈયા દ્વારા ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં જુના પથ્થરનો ઉપયોગ કરીને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે..