નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ નોંધાયો. સતત ત્રીજા દિવસે નવસારી જિલ્લામાં વરસાદ. જિલ્લાના જલાલપોર, નવસારી, ગણદેવી ચીખલી ખેરગામ અને વાંસદા તાલુકાઓમાં વરસાદ. નવસારી જિલ્લાની નદીઓને અસર કરતા ઉપરવાસ ના ડાંગ સુરત તાપી જિલ્લાઓમાં પણ વરસાદ.