ગોંડલમાં નવપરણીતાનો આપઘાત:6 મહિના પહેલા લગ્ન કરનાર 20 વર્ષીય યુવતીએ ગૃહ કંકાસથી કંટાળી ફાંસો ખાધો ગોંડલના શિવરાજગઢ ગામમાં ગૃહ કંકાસના કારણે એક નવ પરણીતાએ આપઘાત કરી લીધો છે. જસદણના જસાપર ગામની 20 વર્ષીય પૂજાબેન ધવલભાઈ મકવાણાએ પોતાના ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આજરોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ પૂજાબેને પોતાના રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધીને આપઘાત કર્યો હતો. પરિવારજનોએ તરત જ 108ને જાણ કરી હતી. 108ની ટીમે સ્થળ પર પહોંચી ત