Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયેલ વિસ્તારોમાં પાલિકાએ તાત્કાલિક કામગીરી હાથ ધરી
Morvi, Morbi | Aug 25, 2025
મોરબી શહેરમા ગયકાલે 48 મી.મી. જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ અચાનક પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચીને પાણી નિકાલની કામગીરી શરૂ કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!