Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીમાં ઉઘરાણીના રૂપિયા માટે ભંગારના વેપારીનો અપહરણનો પ્રયાસ

Vapi, Valsad | Aug 21, 2025
વાપીના અફસાના માર્કેટ નજીક રહેતા અને ભંગારનો વેપાર કરતા યુવકને માર મારીને કારમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ધંધામાં રોકાણ કરવા આપેલા ત્રણ લાખ રૂપિયાની ઉઘરાણીમાં પિતા-પુત્ર સહિત ચાર લોકોએ હુમલો કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us