જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારના ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોય તે દરમિયાન કુલ 11 મોબાઈલ CEIR પોર્ટલ તથા ટેકનિકલ સર્વરની મદદ આધારે જુનાગઢ શહેર તેમજ આજુબાજુના જિલ્લામાંથી 11 મોબાઇલ શોધી મૂળ માલિકને પરત આપી બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવી તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.