Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: અબ્રામા સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નાણામંત્રીની ઉપસ્થિતિમાં પારિતોષિક એવોર્ડ કાર્યક્રમ યોજાયો

Valsad, Valsad | Sep 5, 2025
શુક્રવારના સવારે 11:00 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે જિલ્લા કક્ષાએ ચાર અને તાલુકા કક્ષાએ આઠ શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us