Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: પંચમહાલ જિલ્લામાં યોજાનાર GPSC ની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા સેવાસદન કચેરી ખાતે બેઠક યોજાઈ

Godhra, Panch Mahals | Sep 3, 2025
પંચમહાલ જિલ્લામાં તા. 07 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાનારી GPSC નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષાને સુચારૂ રીતે પાર પાડવા ગોધરા ખાતે જિલ્લા કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ. બેઠકમાં પરીક્ષા આયોજન, વિદ્યાર્થીઓની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, CCTV કેમેરા, કાયદો-વ્યવસ્થા, વીજ પુરવઠો, વાહન વ્યવહાર અને અન્ય સુવિધાઓ અંગે ચર્ચા થઈ. સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us