દાતાના પુંજપુર નજીક અકસ્માતની ઘટના બની પુંજપુર નજીક પેટ્રોલ પંપ પાસે પીકઅપ ડાલા એ એક વ્યક્તિને ટક્કર મારતા વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું વ્યક્તિ રાજસ્થાનનો વતની હોવાનું માલુમ પડ્યું અકસ્માતની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાતા દાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી