વડાલી તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં 86.38 પાણી સ્ટોરેજ થયેલ છે.આજે 10 વાગે મળેલ માહિતી મુજબ હાલ 27417 ક્યુસેક પાણી આવક સામે 32140 કસુસેક ટોટલ આઉટ ફલો છે.હાલ ના સમયે ધરોઈ ડેમ ના 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.હાલ ના સમયે ધરોઈ ડેમની સપાટી 618.45 ફૂટ પર પહોંચી છે.ધરોઈ ડેમ ની કુલ સપાટી 622 ફૂટ છે.