અમરાપુર ગામે આજે સવારના 4:00 વાગ્યાથી ધોધમાર વરસાદ પડ્યો ગામમાં 10 ઇંચ વરસાદ પડ્યો તેવું ગામ લોકો જણાવે છે જોરદાર વરસાદ પડવાના કારણે ખેતરોમાં ધોવાણ થઈ ગયું મગફળીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે તેથી ખેડૂતોને થયેલ નુકસાન બાબતે સહાય આપવા ગ્રામજનોને સરપંચ દ્વારા માંગણી કરાઈ રહી છે