Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર નવનિર્મિત ચિકદા તાલુકાનું લોકાર્પણ કરશે.

Dediapada, Narmada | Oct 1, 2025
ડેડીયાપાડા, :– રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર આવતી કાલે તા. ૦૨ ઓક્ટોબર-૨૦૨૫, ગુરુવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાતે પધારશે. મંત્રી સવારે ૦૯:૩૦ કલાકે નવનિર્મિત ચિકદા તાલુકાનું લોકાર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ નર્મદા જિલ્લાની “વિકાસ વાટિકા વર્ષ ૨૦૨૪-૨૫” નું વિમોચન પણ કરશે.
Read More News
T & CPrivacy PolicyContact Us