ભીમ દ્વારા સ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિર હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે, દર વર્ષની જેમ પરંપરાગત રીતે ગાફ સ્ટેટ દ્વારા ભીમનાથ મહાદેવ મંદિરે 453 મી 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી, મહારાજ સાહેબ યુવરાજ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતનું અતિ પ્રાચીન મંદિર પૈકી એક ભીમનાથ મહાદેવ મા શ્રાવણ મા દરમિયાન અને ઉત્સવો સાથે ભાદરવી અમાસના રોજ લોકમેળાનું આયોજન થાય છે.