Download Now Banner

This browser does not support the video element.

ડેડીયાપાડા: રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયું ડેડીયાપડા શહેર ખાતે હરધર તિરંગા યાત્રા યોજાઈ

Dediapada, Narmada | Aug 14, 2025
ડેડીયાપડા ખાતે હરધર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ આ ભવ્ય તિરંગા યાત્રામાં ગણમાન્ય મહાનુભાવો સંગઠન હોદ્દેદારો આગેવાનો સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us