ઇડરમાં બીજા દિવસે પણ પવન સાથે વરસ્યો વરસાદ :શહેર ના અનેક વિસ્તારો માં પાણી ભરાયા, નિકાલ માટે વહીવટી તંત્ર થયું સાબદું ઇડરમાં બીજા દિવસે પણ પવન સાથે વરસ્યો વરસાદ :શહેર ના અનેક વિસ્તારો માં પાણી ભરાયા, નિકાલ માટે વહીવટી તંત્ર થયું સાબદું થયું છે સતત 3 દિવસ થી વરસાદ મન મૂકીને વરસ્યો હતો જેના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનાથી લોકો ને અવર જ્વર