ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા તારીખ : ૨૪/૦૯/૨૦૨૫ ના રોજ નાયબ કલેકટર એચ.ટી.મકવાણા નાઓએ થાનગઢ તાલુકાના સોનગઢ ગ્રામ પંચાયતની મુલાકાત લઇ તલાટી ક્રમ મંત્રીશ્રીની સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી તેમજ અભે૫ર તેમજ મુળી તાલુકાના માન૫ર ગ્રામ પંચાયતની મુલાકાત લઇ તલાટી ક્રમ મંત્રીનું એપેન્ડીક્ષ – એ ફોર્મ ભરવામાં આવ્યુ. જેમાં મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી