વાપીના ચલામાં 3 સપ્ટેમ્બરની રાત્રે 11:15 વાગ્યે ક્રેટા કારના ચાલકે બે ટુ-વ્હીલરને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે દોડતી ક્રેટા કાર નં. જીજે-15-સીએચ-0178ના ચાલકે મોપેડ અને બાઇકને અથડાતા બંને વાહનચાલકો ઘાયલ થયા હતા. મોપેડ ચલાવતા 55 વર્ષીય પિયુષભાઇ મોહનલાલ શાહને સારવાર મળે તે પહેલાં જ જનસેવા હોસ્પિટલમાં મોત થયું હતું,