આમ આદમી પાર્ટીના પ્રવીણ નામ દ્વારા થોડા દિવસ પહેલા કેશોદ પંચાળા ગામેથી ઘેડ બચાવો પદયાત્રા શરૂ કરવામાં આવી છે જેને લઈને પ્રવીણ આમને તમામ જગ્યાએ ખેડૂતો જુદી જુદી રજૂઆતો દ્વારા જુદી જુદી રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે આ પદયાત્રાને લઈને સરકાર જાગૃત થઈ હોવાનું પ્રવિણ રામે જણાવ્યું હતું