મહેસાણા જિલ્લામાં સગર્ભા મહિલાઓ કરે છે તંબાકુનું વ્યસન. આરોગ્ય વિભાગના સર્વેમાં ધુમાડા કાઢતો ખુલાસો આવ્યો સામે. જિલ્લામાં 175 સગર્ભા મહિલાઓ વ્યસન કરે છે જેમાંથી 144 સગર્ભા મહિલાઓ તંબાકુની પડીકી નું સેવન કરે છે 31 સગર્ભા મહિલાઓ ધુમ્રપાન કરે છે મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કડી તાલુકામાં સગર્ભા મહિલાઓ વ્યસન ધરાવે છે કડી તાલુકામાં 33 સગર્ભા મહિલાઓ તમાકુના વ્યસની છે ઊંઝા તાલુકામાં 29,વિસનગરમાં 28, વડનગરમ17 મહિલાઓ વ્યસન ધરાવે છે