અગાઉ યોજાયેલી ગ્રામસભામાં બબાલ થઈ હતી જેમાં સમય કરતાં સરપંચ 50 મિનિટ મોડા આવ્યા હોવાનો સ્થાનિક લોકોએ આપશે કર્યો હતો સરપંચને અનેકવાર બોલાવ્યા બાદ આવ્યા હતા અને સ્થાનિક મુદ્દે સવાલો ઉઠાવનાર સાથે બબાલ થઈ હતી બાદમાં ફરી ગ્રામસભા યોજવાનું નક્કી થયું હતું જેને લઇ આજે ફરી મોણિયા ગ્રામા રિ સેમ્યુઅલ કરી આજે ફરીવાર ગ્રામસભા યોજવામાં આવી હતી