Download Now Banner

This browser does not support the video element.

મહેસાણાના ધનપુરા ગામમાં ચોરી કેસમાં 3 આરોપીઓ ઝડપાયા 1 વોન્ટેડ

Mahesana City, Mahesana | Sep 13, 2025
LCB દ્વારા એક ગુનાની શોધમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે મહેસાણાના ધનપુરા ગામમાં થયેલ એક મોટી ભરપુર ચોરીનો કેસ ઉકેલાયો છે જ પોલીસે 27.80 લાખની વધુની કિંમતના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us