રાજકોટ આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જનતાએ વિશ્વાસ આપ્યો કે કોર્પોરેશનની ચૂંટણીમાં વિસાવદર જેવી થવાની છે : ગોપાલ ઈટાલિયા