જેતપુરના જૂનાગઢ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેતપુરના ગણેશ નગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ અર્થે નીકળેલા શૈલેષભાઈ ડાભી નામના વ્યક્તિનું અકસ્માત થતા ગંભીર રીતે ખવાઈ જતા ઘટના સ્થળે છે મૃત્યુ પામ્યા હતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે