જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં રાત્રિના મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો હતો વાત કરવામાં આવે તો લાલપુરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં રહેલી સવારે અંદાજે ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં ધોધમાર વરસાદ પડ્યો હતો લાલપુરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ રસ્તા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે