Download Now Banner

This browser does not support the video element.

સાણંદ: સાણંદમાં પોલીસે શુક્રવારે જુગાર રમતા ઈસમોને પકડી પાડ્યા છે

Sanand, Ahmedabad | Sep 12, 2025
સાણંદમાં પોલીસે શુક્રવારે જુગાર રમતા ઈસમોને પકડી પાડ્યો છે... જાંબુથળ ગામે બાતમીના આધારે કાર્યવાહી કરાઈ. પોલિસે દરોડા પાડી 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 1.30 કલાકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....
Read More News
T & CPrivacy PolicyContact Us