This browser does not support the video element.
સાયલા: સાયલા તાલુકાના ડોળીયા પાસેની હોટલમાંથી રૂ. 5000નો દારૂ, બિયર ઝડપાયો આરોપી ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી
Sayla, Surendranagar | Sep 1, 2025
સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ડોળીયા બાઉન્ડ્રી પાસે આવેલ રાજપૂતાના હોટલ ચલાવતો પ્રવીણભાઈ ભૂપતભાઈ સિહોરા હોટલમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો તથા બિયરનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.આ બાબતે સાયલા પોલીસે રેડ કરતા ડોળીયા પાસેની રાજપૂતાના હોટલ મારે રેડ કરી પ્રવીણભાઈ શિહોરાને ઝડપી લીધો હતો. હોટલના કાઉન્ટર પાસે ટેબલ નીચે એક મોટી ખાતરની થેલીમાં ઇંગ્લિશ દારૂના 9 નંગ ચપલા કિંમત રૂ. 2,790 તેમજ 8 બિયરના ટીન ૯ કિંમત રૂ. 2240 સહિત મુદામાલ જ