આદિ કર્મયોગી અભિયાન મુજબ દાહોદ જિલ્લાના ૦૯ બ્લોકસના ૫૧૨ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ખૂટતી કડીઓ શોઘી વિલેજ એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં કાર્ય કરતાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના અઘિકારીઓ અને કર્મચારીઓનું ક્ષમતાવર્ઘન માટે તાલીમનું આયોજન કરીને આદિવાસી વિસ્તારના લોકોની શિક્ષણ, આરોગ્ય, વિજળી, રોડ, પાણી અને રોજગારીની જરૂરીયાતો ઓળખીને સબંઘિત લાઇન ડિપાર્ટમેન્ટોના આ૫સી સંકલનથી સેવાઓ પૂરી પાડવામા