શ્રાવણ માસ પુર્ણ નિમિતે ધ્રાંગધ્રા સોમનાથ મહાદેવ મંદીર એ આયોજીત યજ્ઞ માં તથા જડેશ્વર મહાદેવ મંદિર તેમજ પૌરાણિક ફૂલેશ્વર મહાદેવ મંદિર, ખારેશ્વર મહાદેવ મંદિર માં આઈ. કે જાડેજા પૂર્વ કેબિનેટ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ધ્રાંગધ્રા શહેર સંગઠન પ્રમુખ નિશાંત પ્રજાપતિ,સંજયભાઈ ગોવાણી,નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા વગેરે જોડાયા હતા અને મહાદેવ ના આશીર્વાદ મેળવ્યા તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો હતો