Download Now Banner

This browser does not support the video element.

નવસારી: મહિલા સહિતના બે બાળકીના મૃતદેહને મળ્યા તે પહેલા ઘરેથી જે નિકળ્યા હતા જેના cctv ફૂટેજ સામે આવ્યા

Navsari, Navsari | Sep 3, 2025
એક મહિલા સહિત તેની બે બાળકીઓના મૃતદેહ પૂર્ણ નદીના ઓવારાથી મળ્યા હતા જે ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ ઘટના બની તે પહેલા ઘરેથી બે બાળકી સાથે આ માતા નીકળી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.
Read More News
T & CPrivacy PolicyContact Us