ગુરૂવારના 1:30 કલાકે કડાયેલા સ્થળ નિરીક્ષણની વિગત મુજબ આજરોજ દોઢ દિવસથી ગૌરી વિસર્જન શરૂ થનાર છે.ત્યારે વલસાડના ગુંદલાઓ ઔરંગા નદીના કિનારે ગણેશ પ્રતિમા વિસર્જિત કરવા માટે ભક્તો પહોંચતા હોય છે. ત્યારે તેઓને કોઈ અગવડતા ન પડે અને સુવિધા ના ભાગરૂપે ચાલી રહેલી કામગીરીની સ્થળ નિરીક્ષણ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને એનડીપી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાવતા પૂરતી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.