Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: જિલ્લામાં ધોધમાર વરસાદ: 150 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ, મોટાભાગની નદીઓ બે કાંઠે વહેવા લાગી, તંત્ર એલર્ટ

Kaprada, Valsad | Sep 6, 2025
વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 182 મિમી વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને જળસ્તર સતત વધી રહ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us