Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: દિલ્હી ખાતે સાંસદે તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યો અને સિનિયર કાર્યકર્તાઓને સંસદ ભવનની મુલાકાત કરાવી.

Chhota Udaipur, Chhota Udepur | Sep 8, 2025
દિલ્હી ખાતે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા એ ઝેર જીલ્લા પંચાયત/મોટીસઢલી જિલ્લા પંચાયત/ચિસાડીયા જીલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયત સભ્યઓ, સરપંચઓ, ગ્રામ પંચાયત સભ્યઓ અને સિનિયર કાર્યકર્તાઓને લોકતંત્રના મંદિર સંસદ ભવનની મુલાકાત કરાવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us