આજે જૂનાગઢ શહેરનાં પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચાના જન્મ દિવસની ઉજવણી એક અઠવાડિયા સુધી વિવિધ સેવા કાર્યો કરી ઉજવવાનો છે તેના ભાગ રૂપે આજે સતત ત્રીજા દિવસે શહેરના આઝાદ ચોક ખાતે આવેલા રેડ ક્રોસ હોલ ખાતે સર્વ રોગો નિદાન કેમ્પ ની આયોજન કરવામાં આવ્યું હતુ જુનાગઢ શહેર ના પ્રથમ નાગરિક મેયર શ્રી ધર્મેશ ભાઈ પોશીયા તથા શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ ભાઈ રૂપારેલિયા સહિત ના સર્વે મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રગટ્યા કરી આ કેમ્પ ખુલો મૂકવામાં આવ્યો હતો