બોટાદના ઢાંકણીયા રોડ પર આવેલ રામનગર સોસાયટી માં રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય, ચાર વર્ષથી મંજૂર થયેલ રોડ ક્યાં.? લોકો પૂછી રહ્યા છે પ્રશ્નો, રસ્તા પર જાડી જાખરા ઠેર ઠેર ગંદકીના થર રોગચાળો ફેલાવવાનો ભય તાત્કાલિક પ્રશાસનને કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે