પણ બીજેપી પાર્ટીની આટલી હદ સુધી તાનાશાહી હોવા છતાં અને આટલી હદ સુધી ગુંડાઓ જેવું વર્તન હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની આંખમાં આંખ નાખી એને લલકારે છે અને ભાજપ સરકાર તેવા યુવાનો ચેતરભાઈ વસાવા ઈશુદાન ભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલીયા કે રાજુભાઈ કરપડા જેવા યુવાનોને કેવી રીતે ભાજપની આંખમાં આંખ નાખી બોલતા થયા છે તે વાત તજ એમને કટકે છે તેઓ વિડિયો ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો