ધનસુરા પંથકમાં આવેલ દોલપુર રોડ ઉપર આવેલ શિવમ્ સોસાયટી વિસ્તારમાં ગત મોડી રાત્રે તસ્કરોએ તરખરાટ મચાવ્યો હતો દીપક ભાઈ પ્રજાપતિ ના પરિવાર હિંમતનગર ગયેલ હતો તે અરસામાં બંધ મકાનનો લાભ લઈ મોડી રાત્રે તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હતા ચોરોએ અગાઉ પણ ધનસુરા માં ત્રણ દુકાનો ના તાળા તૂટ્યા હોવા છતાં પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે ચોરો ને ઘરમાંથી કઈ ના મળતા સામાન વેર વિખેર કર્યો