Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: દાહોદ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ટુરિઝમ અંતર્ગત બેઠક યોજાઈ

Dohad, Dahod | Sep 6, 2025
આજે તારીખ 06/09/2025 શનિવારના રોજ સાંજે 6 કલાકે બેઠક યોજાઈ.એડવેન્ચર પ્રવાસન માટેના સ્થળનું નિરીક્ષણ કરીને પ્રિ-પ્લાનિંગ દ્વારા પ્રવાસનને મહત્વતા આપી વિકસાવવા માટે તમામ પ્રયત્નો કરવા-કલેકટરયોગેશ નિરગુડે.રતનમહાલ, સાગટાળા જેવા સ્થળોએ એડવેન્ચર્સ-ઈકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસનને વેગ અને સ્થાનિક રોજગારીના નવા અવસરો ઉભા થશે.ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ દાહોદ જિલ્લાને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us