સમગ્ર ગુજરાત પર જ્યારે શક્તિ વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી પરંતુ શક્તિ વાવાઝોડાને અસર જોવા ન મળે તે પરંતુ આજે બપોરના સમયે મહુવા પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ના હળવા થી ભારે ઝાપટાવો વરસી રહ્યા છે જ્યારે મહુવાના ગેસવર્ડ નાનાજાદરા મોટા જાદરા પીપળવા તેમજ આજુબાજુના ગામમાં વરસાદ વરસી રહ્યો છે ક્યારે ખેડૂતોને મુશ્કેલીમાં પણ વધારો થયો હોય તેવું લાગ