બાલીસણા ગામે બસ સ્ટેશન હાઇવે રોડ ઉપર બાલીસણા પો.સ્ટે જાણવા જોગ નં.૧૩/૨૦૨૫ ના કામે ગુમ થનાર રોહિતજી ઠાકોર ઉ.વ.૨૮ રહે.ડેરાસણા હાજર હોઇ જેઓને પોલીસ સ્ટાફના માણસો દ્વારા તાત્કાલીક પહોંચી તપાસ કરતા પોતે ઉપરોક્ત જાણવા જોગના કામે ગુમ થનાર વ્યક્તી પોતે જ હોઇ જે બાબતે પોકેટ કોપ મોબાઇલ દ્વારા સચૅ કરી ગુમ થનારને પો.સ્ટે લાવી પુછ પરછ કરતા સદરી ઇસમ પોતાની સાથે કોઇ ગુનાહીત કુત્ય બનેલ ન હોવાનું જણાવતા હોઈ તેઓના પરિવારને બોલાવી પરત કર્યા હતા.