Download Now Banner

This browser does not support the video element.

ચોરાસી: સચિન વિસ્તારમાં આવેલી ચાની દુકાનમાં અજાણ્યા ચોરો દ્વારા દુકાનમાં પ્રવેશી લાખો રૂપિયાની ચોરી ફરાર થતા પોલીસ તપાસ શરૂ કરવ.

Chorasi, Surat | Oct 6, 2025
સચિન સ્ટેશન રોડ પર એલડી સ્કૂલ સામે સોમનાથ ટી સેન્ટરમાં મોડી રાત્રે ચોરી: તસ્કરો સીસીટીવીમાં કેદ, વીડિયો વાયરલ સુરત: સુરતના સચિન વિસ્તારમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલી સોમનાથ ટી સેન્ટર નામની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ દુકાનમાં ઘૂસીને મચાવી તરખાટ મચાવ્યો અને ચોરીનો અંજાર આપ્યો. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us