Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબી રાજકોટ હાઇવે પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા બે બળદને બચાવ્યા; ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ

Morvi, Morbi | Sep 3, 2025
મોરબી રાજકોટ હાઇવે રોડ પર વાવડી ચોકડી પાસે રોડ પર બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક ભરીને લઈ જતા બે બળદને બચાવી લઈ ચાર આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us