જંબુસર : શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસર દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર, જંબુસર તથા શ્રી રેવા સેવા સમિતિ, ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મજયંતિ ની ઉજવણી સ્વરાજ ભવન, જંબુસર ખાતે ભવ્ય રીતે કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત જીતુભાઈ મકવાણા અને શંકર વિજય સો મીલના માલિક રણછોડભાઈએ દીપ પ્રજ્વલન કરી કરી. આ પ્રસંગે શાળા