Install App
daily43000649
This browser does not support the video element.
નવસારી: દશેરા ટેકરી વિસ્તારમાં ચાલતા શરદપૂર્ણિમાના ચાલતા મહારાસમાં અચાનક ગાયોનું ધણ આવી પહોંચ્યું
Navsari, Navsari | Oct 7, 2025
નવસારી શહેરના વિસ્તારમાં શરદપૂર્ણિમા નિમિત્તે મહારાસ ચાલી રહ્યો હતો. આ શરદપૂર્ણિમાના મહારાજમાં અચાનક ગાયોનો ધણ એકાએક વચ્ચે દોડી આવ્યો હતો. જોકે સજ નસીબે કોઈ જાનહાની ના સમાચાર સામે આવ્યા નથી પરંતુ ચાલુ રાસમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!