મહેસાણા જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએ નીતિનિયમોન એવી મૂકી વાહન ચલાવતા તમામ પ્રકારના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે આરટીઓ વિભાગે છેલ્લા બે માસથી રોડ સેફટી કાયદા હેઠળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દંડની કામગીરી કરી રૂપિયા 1.30 કરોડ વસૂલ્યા.