This browser does not support the video element.
કપરાડા: કપરાડા તાલુકા અંધારપાડા આશ્રમશાળામાં પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
Kaprada, Valsad | Aug 28, 2025
કપરાડા તાલુકાના અંધારપાડા આશ્રમશાળામાં સ્વ. ઘનશ્યામભાઈ જેઠાભાઈ પટેલ (બચુ કાકા) તથા રીશીભાઈ પટેલની માતાની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગાંધી આશ્રમ મોટાપોઢાના વિજ્ઞાન સ્વામીજી અને નિવૃત્ત શિક્ષક શાંતુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો