This browser does not support the video element.
કામરેજ: તાપી નદી બ્રીજની ક્ષતીગ્રસ્ત એક્ષ્પાન્શન જોઇન્ટની કામગીરી ૩૮ દિવસનાં અંતે પૂર્ણ થઈ.
Kamrej, Surat | Aug 21, 2025
કામરેજ તાપી નદી બ્રીજની ક્ષતીગ્રસ્ત એક્ષ્પાન્શન જોઇન્ટની કામગીરી ૩૮ દિવસનાં અંતે પૂર્ણ , અંદાજીત ૩૦ લાખનાં ખર્ચે ૪૪૦ મિટર લંબાઇ ધરાવતો બ્રીજનું એક્સપાન્શન જોઇન્ટ, ડામર રીકાર્પેટ, સેફટી વોલ સહિતનું નવિનિકરણ કરાયુ ,એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયેલો સુરત - ભરૂચ વચ્ચેનો ટ્રાફિક હવેથી જુનાં કામરેજ તાપી નદી ઉપરથી થઇ ધમધમતો થશે.