આજે દશેરાના દિવસે સવારે 10 કલાકે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ એચ.એલ જોશી દ્વારા સરકારી હથિયારોનું પુજન કરીને દશેરા ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા આજે શસ્ત્રપુજન થઈ રહ્યું છે ત્યારે વડનગર પોલીસે પણ પોતાની પરંપરા જાળવી રાખી છે.