ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીડોર આજ રોજ ભિલોડાના પૂર્વ ધારાસભ્ય સ્વ.અનિલભાઈ જોશીયારા ના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.આ મુલાકાત દરમ્યાન કેવલભાઈ જોશીયારાએ તેમનું આત્મીય સ્વાગત કર્યું હતું.આ અવસરે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.