હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ,ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપુર, નડગચોંડ થી ઘોડવહળ ને જોડતો અંબિકા નદી ઉપરના ઉપર જીવન જોખમમાં મૂકીને ગામ ખેડૂતો નદી પસાર થતા દેખાયા,જિલ્લામાં 10 થી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગરક થતા 15 થી વધુ ગામો પ્રભાવિત થયા.પંચાયત હસ્તકનાં 10 માર્ગો અને કોઝવે ઓવરટોપિંગ થવાના કારણે બંધ,