This browser does not support the video element.
સાણંદ: સાણંદમાં બેદરકારીભર્યા વાહન ચલાવવાથી બે યુવાનોનું મોત, પોલીસે ફરિયાદ નોંધી
Sanand, Ahmedabad | Aug 25, 2025
સાણંદમાં બેદરકારીભર્યા વાહન ચલાવવાથી બે યુવાનોનું મોત, પોલીસે ફરિયાદ નોંધી તા. ૨૪/૦૮/૨૦૨૫ના રોજ બપોરે આશરે ૩:૩૦ વાગ્યે, સાણંદના ખોરજ-ઝોલાપુર રોડ પર સુપરકેરી લોડીંગ વાહનના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન ચલાવી, બાઈકને ટક્કર મારી હતી,,,આ અકસ્માતમાં બાઈક ચલાવતા શ્રવણભાઈ ઘનશ્યામભાઈ વાઘરી અને પાછળ બેઠેલા અનિલભાઈ ઘનશ્યામભાઈ વાઘરી , ઝોલાપુરના રહેવાસી,...